રામ..રામ બે વાર શા માટે ?


રામ

હિંદુ ધર્મ અનુસાર આપણે કોઈને રામ રામ

બે વખત બોલીએ છીએ

તો આનું રહસ્ય શું છે ?

રામ = ર + આ + મ

કક્કાવાર પ્રમાણે

૨ = ૨૭ મો શબ્દ

આ = ૨ જો શબ્દ

મ = ૨૫ મો શબ્દ

૨૭ + ૨ + ૨૫ = ૫૪ એનો મતલબ

એક વખત રામ = ૫૪ વખત બોલાય છે

અને બીજી વખત રામ = ૫૪ + ૫૪ = ૧૦૮ વખત

અને એક માળાનો જાપ = ૧૦૮ કરીએ છીએ

એટલે આપણે રામ + રામ બે વાર બોલીએ છીએ

સૌ મિત્રોને રામ રામ



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3pqL5iF
Previous
Next Post »