રીઝ વિઘરસ્પૂન પર તુચ્છ રકમનું દાન કરવાનો આક્ષેપ: અદાલતી ખટલો મંડાયો


કોરોનાવાઇરસના વૈશ્વિક આતંકના સમયકાળમાં રીઝ વિઘરસ્યૂને ક્વોરેન્ટીનમાં રહેતા શિક્ષકો માટે વો દાનમાં આપ્યા હતા. પરંતુ વોની સંખ્યા મર્યાદિત હતી. આને માટે ત્રણ મહિલાઓએ રીઝ અને એની કંપની પર અદાલતમાં કેસ ઠોકી દીધો છે.

કેસપેપરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો કે વોની કિંમત નજીવી દસ-બાર હજાર ડોલર છે. જે રીઝ માટે ફેંકી દેવા બરાબર છે. અને દસ-બાર હજારડોલર ફેંકી પણ રીઝે પોતાના વોનો પ્રચાર કર્યો હોવાનો આક્ષેપ મૂકવામાં આવ્યો.

અરજીમાં કહેવાયું કે રીઝની કક્ષાના હોલીવુડના તારલાઓ કોવિડ-૧૯ના અસરગ્રસ્તો માટે લાખો ડોલર દાન કરે છે. જ્યારે રીઝ પોતાની બ્રાન્ડના પ્રચારમ  વ્યસ્ત છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3eggNtI
Previous
Next Post »