યુકેમાં ક્વોરેન્ટીનના નિયમો અમલમાં આવે એના ત્રણ કલાક પહેલા ટોમ ક્ઝ યુકે ઉતર્યો


યુકેમાં વિદેશથી પરત આવનારા માટે સ્વયંસર્ગનિષેધ થવાના જે નિયમો અમલમાં આવ્યા એના થોડાક કલાકો અગાઉ યુકેમાં પરત ફરવામાં ટોમ ક્ઝ સફળ રહ્યો હતો. અલબત્ત, આમ કરવા માટે એણે લંડનના પ્રચલિત હીથ્રા નહિ પરંતુ અન્ય બિગિન હિલ એરપોર્ટની ફ્લાઇટ પકવી પડી હતી.

હવે એ તત્કાળ મિશન ઇમ્યોસિપલ ૭ના શૂટિંગની શરૂઆત કરી શકશે. અલબત્ત આ આખી કવાયત એટલા માટે ઝડપથી આદરવામાં આવી જેથી ટોમ ક્ઝ ૧૪ દિવસ એકાંતવાસમાં ન રહેવું પડે.

સેમુ  માટે લંડનમાં એક લકઝરી ફ્લેટ ભાડે લેવામાં આવ્યો છે. શૂટિંગના સેટ પર એ કાર દ્વારા નહિ 



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3fAcmdm
Previous
Next Post »