હોલીવુડની ફિલ્મનો નવો વિષય : કોરોના વાઇરસ સામે જેમ્સ બોન્ડ જંગે ચઢશે


વિશ્વમાંથી કોરોના વાઇરસનો આતંક ક્યારે ખતમ થશે એનો અણસાર કોઈને નથી. પણ લાગે છે કે હોલીવુડને આ વૈશ્વિક મહામારીના સ્વરૂપમાં એક નવો વિષય મળી ગયો છે. હવે પછીની જેમ્સ બોન્ડની સિકવલમાં ૦૦૭ આ પ્રકારના રોગચાળા સામે  લડતો નજરે ચઢશે.

નવી બોન્ડ ફિલ્મનો ટાઇમ ટુ ડાઈમાં ડેનિયલ ક્રેગ પાંચ વરસના દિકરાના પિતાની ભૂમિકા ભજવશે અને લી સિડોક્સ એની પ્રેમિકા બનશે. પ્રસ્તાવિત ફિલ્મના કોવિડ-૧૯ વાઇરસનો ઉલ્લેખ નહીં હોય પણ વૈશ્વિક રોગચાળા પર આ ફિલ્મ બનશે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3eiJKFs
Previous
Next Post »