- તમન્ના ભાટિયાએ તાજેતરમાં અમેરિકામાં અર્શ્વેત જ્યોર્જ ફ્લોયડના થયેલાં મોત અને કેરળમાં એક હાથીની કરાયેલી નિર્ઘૃણ હત્યા અંગે તેની પોસ્ટ 'ઓલ લાઈવ્ઝ મેટરદમાં ઉલ્લેખ કરી તેના પ્રત્યાઘાત વ્યક્ત કર્યા હતા. આ અંગે તત્કાળ તેની સામે વિરોધનો વંટોળ ફૂંકાવા લાગ્યો છે. કેટલીક તસવીરો પણ મૂકવામાં આવી છે.

આ એક ઉદ્યોગ અત્યંત સફળ લોકોનો છે જેઓ ખરેખર-વાસ્તવમાં તેઓ વિચારે છે ત્યારે તેઓ એક નથી હોતા. તમે સારા છો અને તમે એવું શું લઈને આવ્યા છો? એવું કહી શકે એવા લોકોને તમે ચૂકવણી કરો છો અને તમે કોઈ પણ પ્રકારના વિચાર વિના, કોઈ પણ પ્રકારની ટીકા વિના સ્વીકારી લો છો? થોડા દિવસ પછી સારા અલી ખાને ટ્વિટર યુઝર્સની જોરદાર ટીકા કરી ફોટા માટે અને તેના પર કરાયેલી ટિપ્પણ માટે.
અભિનેત્રી તમન્ના ભાટિયા વિરુદ્ધ ઈન્ટરનેટ પર એક ચળવળ શરૂ થઈ છે. સોશિયલ મીડિયા પર તેણે મૂકેલી એક પોસ્ટને કારણે આ બધો વિવાદ-વિખવાદ ઉદ્?ભવ્યો છે અને લોકોએ તમન્ના વિરુદ્ધ તીવ્ર નકારાત્મક પ્રતિક્રિયા આપવી શરૂ કરી છે.
તમન્ના ભાટિયાએ તાજેતરમાં અમેરિકામાં અર્શ્વેત જ્યોર્જ ફ્લોયડના થયેલાં મોત અને કેરળમાં એક હાથીની કરાયેલી નિર્ઘૃણ હત્યા અંગે તેની પોસ્ટ 'ઓલ લાઈવ્ઝ મેટરદમાં ઉલ્લેખ કરી તેના પ્રત્યાઘાત વ્યક્ત કર્યા હતા. આ અંગે તત્કાળ તેની સામે વિરોધનો વંટોળ ફૂંકાવા લાગ્યો છે. કેટલીક તસવીરો પણ મૂકવામાં આવી છે.
એક તસવીરમાં તો તમન્નાના ચહેરા પર કાળા પંજાની પ્રિન્ટ પણ લગાડવામાં આવી છે-જાણો કે તમન્નાને એક તમાચો મારવામાં આવ્યો હોય. આ તસવીર સાથે લખવામાં આવ્યું છે કે 'તમારું મૌન એ કંઈ તમારું રક્ષણ નથી કરતું. એટલું જ નહીં, એ બધાના જીવનની બાબત કે માનવની કે પ્રાણીઓની બાબત પણ નથી. કોઈ પણ સર્જનાત્મકતાના અવાજને દબાવી દેવો-મૌન કરી નાખવો એ વૈશ્વક કાયદાની વિરુદ્ધ છે. આપણે ભણ્યા છીએ અથવા નથી ભણ્યા માનવ વિરુદ્ધનું! આપણે દયા-કરુણા બતાવવી જોઈએ અને પ્રેમ વ્યક્ત કરવો જોઈએ 'ઈંઓલ લાઈવ્ઝ-મેટર ઈંવેક-અપ વર્લ્ડ.
તમન્ના ભાટિયાનો સર્જનાત્મક માર્ગ જાગરુકતા વધારતો હતો નહીં કે તેને ઉતારી પાડતો, પણ ટ્વિટરના યુઝર્સે તમન્નાના 'પસંદગીના મૌનદની જબરદસ્ત ટીકા શરૂ કરી છે. કહો કે તેના પર તૂટી જ પડયા છે.
એક યુઝર્સે લખ્યું છે, 'હા, મૌન એ માનવતાનું દુશ્મન છે અને પસંદગીનું ચોક્કસ મૌન તો મોટું દુશ્મન છે. ચાલો, બધા જ અવાજ ઉઠાવીએ. આ તમામ અન્યાય સામે નહીં કે પસંદગીની ચોક્કસ બાબત સામે!
હાથીનાં મોત સામે અન્ય સેલિબ્રિટી જાગી, પણ ઉંઘતા રહ્યા બી-૪, તમારા ટીએલ ચેક કરો અને રેલવે ટ્રેક, રેલવે સ્ટેશન પર અને માર્ગો પર ચાલતી વેળા માર્યા ગયેલા પરપ્રાંતીય શ્રમિકો અંગે એક પણ ટ્વિટ કે સંદેશા જોવા નહીં મળે. આ સાથે જ જ્રઈશાફાઉન્ડેશનની પાર્શ્ચાદભૂ ચેક કરો. જંગલમાંથી બહાર આવેલો હાથી અન્ય વિસ્તારમાં કેવી રીતે ચાલતો હતો,દ એમ અન્ય એક યુઝર્સે જણાવ્યું હતું.
એક એવી કોમેન્ટ વાંચવા મળીથ ઓલ લાઈવ્ઝને એ જ મેટર નજરે પડશે, જ્યારે કોઈ અર્શ્વેતની બાબત નજરે ચડશે. આવું બનવું ખૂબ જ અન્યાયી છે. મહેરબાની કરીને તમારે ત્યાં બનતી બાબતથી દૂર નહીં જાવ કે દૃષ્ટિ નહીં હટાવો. આ ખરેખર નોનસેન્સ છે. પ્લીઝ વધુ વાંચો અને પોતાની જાતને વધુ શિક્ષિત બનાવો.'
'ઓકે, આ એક ઉદ્યોગ અત્યંત સફળ લોકોનો છે જેઓ ખરેખર-વાસ્તવમાં તેઓ વિચારે છે ત્યારે તેઓ એક નથી હોતા. તમે સારા છો અને તમે એવું શું લઈને આવ્યા છો? એવું કહી શકે એવા લોકોને તમે ચૂકવણી કરો છો અને તમે કોઈ પણ પ્રકારના વિચાર વિના, કોઈ પણ પ્રકારની ટીકા વિના સ્વીકારી લો છો?- ડિલીટ એકાઉન્ટ,' બીજી કોમેન્ટ વાંચો. અન્ય યુઝર્સ લખે છે 'પૈદાયસી ઢક્કન હૈ કી હાલાતને ઉસે ઐસા બનાયા?' ના. હું ફિલ્મફેર હેન્ડલ એક્સ્ટ્રા એન્ગેજમેન્ટ નહીં આપું.'
વધુ એક કોમેન્ટ વાંચો રેલવે પાટા પર શ્રમિકો કચડાઈ મર્યા તે અંગે અને બીફ ખાવાના નામે ગરીબ લોકોને નિર્ઘૃણ રીતે મારી નાખવામાં આવ્યા ત્યારે અત્યંત ગણતરી અથવા તો નહિવત સધિયાએ સેલિબ્રિટીઝ દ્વારા મળ્યો હતો પણ હવે તો દરેક જણ આ મુદ્દાને એક કોમી મુદ્દા તરીકે હાથ ધરવા માગે છે'
જોકે થોડા દિવસ પછી સારા અલી ખાને ટ્વિટર યુઝર્સની જોરદાર ટીકા કરી ફોટા માટે અને તેના પર કરાયેલી ટિપ્પણ માટે. આ તસવીર ઈલસ્ટ્રેટિવ ડ્રોઈંગ હતું જેના પર જુદા રંગનું હાથનું પ્રતીક હતું. આ ઉપરાંત ટ્રક લઈ જતા હાથીની પણ તસવીર હતી.
જોઈએ હવે આ વિવાદ કેટલો આગળ વધે છે કે અહીં જ થંભી જાય છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2YcH1HJ
ConversionConversion EmoticonEmoticon