હોલીવુડના ભૂતપૂર્વક નિર્માતા હાર્વી વિન્સ્ટેઈન અનેક મહિલાઓ પર વારંવાર બળાત્કાર અને જાતીય સતામણીનો દોષી માનવામાં આવ્યો છે. એક સમયના આ પાવરફૂલ પ્રોડયુસરે હવે વરસો સુધી કારાવાસમાં રહેવું પડશે.
હવે હોલીવુડમાં પ્રતિક્રિયાઓનો દોરે શરૂ થયો છે. એક અવોર્ડ વિજેતા કલાકારે ઓળખ ગુપ્ત રાખવાની શરતે એ મહિલાઓ-અભિનેત્રીઓનો આભાર માન્યો હતો જેમણે હિંમત દર્શાવીને અદાલતમાં જુબાની આપી હતી.
આ અડસઠ વરસના નિર્માતા હાર્વી વિન્સ્ટેઈને ૮૦ મહિલાઓ સાથે દુષ્કર્મ કર્યું હતું. દિગ્ગજ અભિનેત્રીઓ પાસે શૈયાસુખની માગણી કરી હતી. એનો ભોગ બનેલી મહિલાઓમાં ૩૦ થી ૬૫ વરસની મહિલાઓ શામેલ છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2QdkKW5
ConversionConversion EmoticonEmoticon