SOCIAL સર્કલ .


કંગના: ક્યા બાત હૈ!

બહુ ઓછા એવા શુક્રવારો આવતા હશે, જ્યારે એક સાથે ત્રણ-ત્રણ મસ્તમજાની ફિલ્મો રિલીઝ થઈ હોય. ગયા શુક્રવારે એટલે કે બારમી જૂને આવેલી પહેલી મસ્ત ફિલ્મ એટલે કંગના રનૌતની 'ભારત ભાગ્ય વિધાતા'. વોટ અ ફિલ્મ! ફિલ્મ જોતી વખતે તમને કદાચ એવી ફીલિંગ થઈ હશે કે મુંબઈ ટેરરિસ્ટ અટેક વિશે આટલું બધું જોયું-વાંચ્યું, પણ મારું બેટું આ ફિલ્મમાં જે બતાવ્યું છે એ ઘટનાક્રમ વિશે તો કશી ખબર જ નહોતી!



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/tKRnNbX
Previous
Next Post »