લવ સ્ટોરીમાં સકસેસ વિલન બની, શર્વરી અને સની કૌશલનું બ્રેક અપ


- સની કૌશલની કરિઅર અટકી, શર્વરીની ચાલી

- કેટરિનાના દિયર સની અને શર્વરી 2020માં પ્રેમમાં પડયાં હતાં    

મુંબઈ : શર્વરી વાઘ અને સની કૌશલ વચ્ચે બ્રેક અપ થઈ ચૂક્યું હોવાની છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલતી અફવાઓ ફરી સપાટી પર આવી છે. ફિલ્મ કેરિયરમાં શર્વરી સની કરતાં વધારે સફળ થતાં બંનેના સંબંધો  પર પૂર્ણવિરામ મૂકાઈ ગયાનું કહેવાય છે. વિક્કી કૌશલનો નાનો ભાઇ સની કૌશલ છ વર્ષથી શર્વરી વાઘ સાથે ડેટિંગ કરતો હતો. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/LMfNvIn
Previous
Next Post »