
સુખ અને શાંતિની શોધમાં વ્યક્તિ ધર્મ તરફ વળે છે. દરેક ધર્મ તેની રીતે, શું સારું છે અને શું ખરાબ છે તેનું જ્ઞાન આપે છે. ધર્મ એ એક શ્રદ્ધા અથવા માન્યતા છે. તે આપણને ખરાબ બાબતો છોડીને સારી બાબતો ગ્રહણ કરતા શીખવે છે. કારણ કે કુદરતનો નિયમ એવો છે કે જ્યારે માણસ ખરાબ કામ કરે છે, ત્યારે તે પાપ બાંધે છે, જે તેને દુ:ખ આપે છે, જ્યારે સારા કામ કરવાથી પુણ્ય બંધાય છે, જે તેને સુખ આપે છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/7MdqbsO
ConversionConversion EmoticonEmoticon