દાવત : સોયાબીનની ટેસ્ટી વાનગીઓ


સોયા બ્રિંજલ

 સામગ્રી : ૨૫૦ ગ્રામ નાનાં રીંગણ, બે ટુકડામાં સમારેલાં, એક કપ સોયા ગ્રેનુ અલ અથવા બાફીને માવો કરેલા, બે મોટી ડુંગળી ઝીણી સમારેલી, ૩ ટમેટાં ઝીણાં સમારેલાં, ૧/૨ ચમચી લાલ મરચું, ૧ ચમચી જીરું, ૧ ચમચી ધાણાજીરું, ૧/૨ ચમચી હળદર, ૧/૨ ચમચી ગરમ મસાલો, ૧/૨ લીંબુનો રસ, લીલાં મરચાં અને આદું ઝીણું સમારેલું, મીઠું સ્વાદ મુજબ.

 રીત : કઢાઈમાં ઘી ગરમ કરો. તેમાં જીરું શેકો. આદું અને મરચાં સાંતળો.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/F9Jtgsi
Newest
Previous
Next Post »