નવું શું છે? .


 અમેરિકન એક્શન થ્રિલર 'જૅક રાયન: ઘોસ્ટ વાર' બહુ તલસાવીને છેવટે ઓટીટી પર આવી જ ગઈ. એમાં જક (જોન ક્રાસિન્કી) એના સીઆઈએ ઓપરેટિવ્સ સાથે ફરી સંકળાઈને દુશ્મનોની ભાળ મેળવીને ઘટતું કરવા મેદાને ઊતર્યો છે. જોઈ શકાય છે પ્રાઇમ વિડિયો પર. 

 સોનાક્ષી સિંહાને ઓટીટી પણ ઓકેઓકે જ ફળ્યું છે. 'દબંગ' વત્તા 'દહાડ' ગર્લ સોનાક્ષીને નેહા રાજવંશના કિરદારમાં ચમકાવતી ફિલ્મ 'સિસ્ટમ' આજથી પ્રાઇમ વિડિયો પર સ્ટ્રીમ થવા માંડી છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/DwcARq4
Previous
Next Post »