આપણા સ્વાતંત્ર્ય નાયકો : યશપાલ


- યશપાલની પિસ્તોલમાંથી ગોળી ખલાસ થઈ જતાં એ પોલીસને હાથે પકડાયા. એમના પર બે મુકદ્દમા ચલાવવામાં આવ્યા. ચૌદ વર્ષની કારાવાસની સજા સંભળાવી બરેલીની જેલમાં મોકલી આપવામાં આવ્યા.

સુખદેવની માફક યશપાલ પણ ક્રાંતિકારી દળ દ્વારા ચલાવવામાં આવતી બોમ્બ બનાવતી ફેક્ટરીની જવાબદારી સંભાળતા હતા. પંજાબનું ફિરોજપુર કૈન્ટ એ એમનું વતન.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/J5nsKop
Previous
Next Post »