કોઈપણ મંદિરે દર્શન કરીને ઓટલે શા માટે બેસવામાં આવે છે? જાણો રહસ્યમય વાત


- શાસ્ત્રો અનુસાર ઓટલે બેસીને એક વિશેષ શ્લોક બોલવાનો હોય છે. કદાચ આ વાત આપણા સુધ પહોંચી નથી, પણ આપણી આવનારી પેઢીને આ સંસ્કાર આપવા ખૂબ જરૂરી છે.

''અનાયાસેન મરણમ્, વિના દૈન્યેન જીવનમ્ । દેહાન્તે તવ સાન્નિધ્યમ્, દેહિ મે પરમેશ્વરમ્ ।।''

આપણે જ્યારે પણ મંદિરમાં જઈએ છીએ, ત્યારે દર્શન કર્યા પછી થોડીવાર મંદિરના ઓટલે કે પગથિયે અચૂક બેસીએ છીએ. પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આવું શા માટે ?



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/JMYfTGu
Previous
Next Post »