ડો. ગૂગલ, સાઇબરકોન્ડ્રિયા અને બીમારીની ચિંતા (2)


- વેદના-સંવેદના- મૃગેશ વૈષ્ણવ

- ઊંઘની અછતથી મગજ વધુ સંવેદનશીલ બને છે અને ઓવર થીંકીંગ વધે છે

(ગતાંકથી ચાલુ)

જો લીના કેસમાં એવું બન્યું કે તેને એન્ઝાઈટી, ડીપ્રેશન અને આત્મહત્યા વિશેના અનિચ્છનીય વિચારો વારંવાર આવવા લાગ્યા. મગજમાં ઘુસી જતા આ ‘Intrusive thoughts’ ને કારણે તે ‘Compulsions’ સ્વરૂપે કેટલીક ક્રિયાઓ વારંવાર કરવા લાગ્યો જેવી કે વારંવાર ડોકટર પાસે જવું, ગુગલ કરવું, યુટયુબ જોવી, રીચેક કરવું એટલે કે વસ્તુઓને ફરી ફરીને ચકાસવી જેવા વર્તનો તે કરવા લાગ્યો. ક્યારેક  ઘરનું તાળું લોક કર્યા પછી તેને ખાતરી થતી નહતી કે તેણે બરાબર લોક કર્યું છે કે કેમ એટલે તે વારંવાર આને ચકાસતો રહેતો.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/YAHyfon
Previous
Next Post »