
શરદ કેળકર : પાણીમાં પડીને જ તરતાં શીખાય
શરદ કેળકર બહુ સરળતાથી ટીવીથઈ લઈને ઓટીટી અને ફિલ્મોમાં કામ કરી શકે છે. તેને માટે એક માધ્યમમાંથી સરીને બીજા માધ્યમમાં જવું ડાબા હાથનો ખેલ છે. અભિનેતાએ આઠ વર્ષના અંતરાલ પછી ગયા વર્ષે 'તુમ સે તુમ તક' ધારાવાહિક હાથ ધરી. દર્શકોને આ સીરિયલમાં તેની ભૂમિકા પસંદ પડી રહી છે. દરમિયાન તાજેતરમાં તેની સીરિઝ 'તસ્કરી : ધગ્મગલર્સ વેબ' રજૂ થઈ.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/CusoT3R
ConversionConversion EmoticonEmoticon