દાવત : જીભનો ટેસ્ડો પૂરો કરતી વાનગીઓ


મિર્ચી સાલન

 સામગ્રી:  ભાવનગરી મરચાં ૮ થી ૧૦ નંગ, શેકેલા શીંગદાણા બે ચમચી, સૂકા કોપરાની છીણ બે ચમચી, તેલ ૧ ચમચી, આમચૂર પાઉડર ૧ ચમચી, લાલ મરચું પાવડર ૧ ચમચી, હળદર ૧ ચમચી, ધાણા-જીરૂ ૨ ચમચી, હિંગ અડધી ચમચી, મીઠું સ્વાદ મુજબ, મેથી દાણા ચપટી રાઈ ૧ ચમચી, વરિયાળી ૧/૪ ચમચી, આખા ધાણા ૫ટી, આદુ- લસણની પેસ્ટ ૧/૨ ચમચી, ગોળ ૧ ચમચી, તેલ બે ચમચી. 

  રીત:  મરચાંને સારી રીતે ધોઈને કર્કરા ક૨ી લો. પછી મિકસરમાં શેકી લો, શીંગદાણા એક બાઉલમાં લઈ હવે તેમાં હળદર, ધાણા-જીરૂ, આમચૂર પાઉડર, લાલ મરચું પાવડર અને આદુ-લસણની પેસ્ટ ભેગી કરો. હવે આ મસાલો મારચાંની અંદર ભરી લો.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/Sl564mD
Previous
Next Post »