
Salman, Aamir, Akshay, Ajay In Variety Magazine Cover : જ્યારે બોલિવૂડના સૌથી મોટા સ્ટાર એકજ ફ્રેમમા જોવા મળે ત્યારે ચર્ચા થવી સ્વભાવિક છે. તાજેતરમાં એક એવીજ તસવીર સામે આવી છે જેમાં સલમાન ખાન, આમિર ખાન, અક્ષય કુમાર અને અજય દેવગન પહેલી વખત મેગેઝિનના કવર પેજમાં એક સાથે દેખાયા છે. ચાર સુપરસ્ટાર્સની આ તસવીર સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં એક ફેન્સે પૂછ્યું કે, 'આમાં શાહરૂખ કેમ નહીં?'
વેરાયટી મેગેઝિનના તાજેતરના કવર ફોટોએ બધાનું ધ્યાન ખેંચ્યું છે. પહેલીવાર આમિર, સલમાન, અજય અને અક્ષય કુમાર એક ફ્રેમમાં સાથે જોવા મળ્યા છે, જેની ખૂબ પ્રશંસા થઈ રહી છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/L9C74bT
ConversionConversion EmoticonEmoticon