
સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થયો
આજે જ લગ્ન સમારોહ હોવાનો પણ દાવો જોકે, રશ્મિકા તરફથી કોઈ પુષ્ટિ નહીં
મુંબઈ: રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા આ મહિને ઉદયપુરમાં લગ્ન કરી રહ્યાં હોવાનો દાવો લાંબો સમયથી થઈ રહ્યો છે. જોકે, હવે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વિડીયોમાં દાવો કરાયો હતો કે ઉદયપુરમાં લગ્નની સઘળી તૈયારીઓ પણ શરુ થઈ ગઈ છે. એટલી હદ સુધી દાવો કરાયો હતો કે કદાચ તા. બીજીએ જ લગ્ન સમારોહ યોજાવાનો છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/zUQSOXh
ConversionConversion EmoticonEmoticon