- દ્રૌપદીના પૂછવા પર યુધ્ધિષ્ઠિરે પ્રત્યુત્તર પાઠવ્યો, 'તારે પાંચ પતિ હોવા છતાં, અર્જુનમાં પ્રીતિ વધારે હતી. પાંચમાં વધુ તને પાર્થ ગમતો હતો'
ભારતીય સંસ્કૃતિના આધ્યાત્મીક શાસ્ત્રોના ધર્મગ્રંથોમાં આપેલા સદ્કર્મોથી સુખ અને અસદ્ કર્મોથી દુઃખ - સદ્ અસદ 'કર્મફળ'ના અકાટય સિદ્ધાંતથી બચવાની કોઈ વ્યવસ્થા કોઈ પણ ઠેકાણે નથી. તર્ક, તથ્ય અને પ્રમાણના આધારે પણ કહી શકાય કે કોઈ સ્ત્રી કે કોઈ ગાયની પેટે જન્મેલો જીવાત્મા જન્મથી જ અંધ કે અપંગ જન્મે તે દર્શાવે છે કે એ જીવાત્માએ કરેલા ગત જન્મના કર્મફળનું આ પરિણામ છે.
ઇશ્વરે બનાવેલા કર્મફળના આ સિદ્ધાંતથી ખુદ ઇશ્વર પણ નથી બાકાત રહી શક્તા.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/JvFM1rA
ConversionConversion EmoticonEmoticon