- નીરજ પાંડે ફિલ્મ બનાવી રહ્યો છે
- જાસૂસી ઓપરેશન પરની રોમાંચક ફિલ્મ સીધી ઓટીટી પર રીલિઝ થશે
મુંબઇ : નીરજ પાંડે પોતાની આગામી ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ માટે બનાવી રહ્યો છે. તેમાં તેણે મનોજ વાજપેયી અને કે કે મેનનને કાસ્ટ કર્યા છે.
જાસૂસી ઓપરેશન્સ પરની આ ફિલ્મનું શૂટિંગ મે મહિનામાં શરૂ કરવાની યોજના છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/ywSsBaN
ConversionConversion EmoticonEmoticon