ફિલ્મ મેકર પ્રીતિશ નંદીનું 73 વર્ષની વયે નિધન, પદ્મ શ્રી પુરસ્કારથી કરાયા હતા સન્માનિત


Film Director Pritish Nandy Passes Away: જાણીતા ફિલ્મ નિર્માતા, કવિ અને લેખક પ્રીતિશ નંદીનું નિધન થયું છે. તેમણે 73 વર્ષની વયે મુંબઈમાં અંતિમ શ્વાસ લીધા. ફિલ્મ મેકરના નિધનની માહિતી તેમના પુત્ર કુશન નંદીએ આપી છે. ફિલ્મી હસ્તીઓ અને તેમના ફેન્સ દુઃખ વ્યક્ત કરી રહ્યા છે.

અનુપમ ખેરે દુઃખ વ્યક્ત કર્યું



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/n7FRNrz
Previous
Next Post »