- ઝાકળઝંઝા-રવિ ઈલા ભટ્ટ
- બીજા દિવસે સવારે બધા પોતાના રૂટિન પ્રમાણે કામગીરી પતાવીને ઓફિસ ચાલ્યા ગયા. દિવ્યા પણ ઓફિસ જતી રહી અને રેખા ફિયાએ એ દિવસે પણ પોતાનું ભાષણ ચાલું રાખ્યું
'કેતકી, તને ભાન પડે છે. છોકરા-વહુને આટલી બધી છુટ કેવી રીતે અપાય. આ રીતે તો બધા માથે ચડી જશે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/pcXnda4
ConversionConversion EmoticonEmoticon