કાર્તિક આર્યને કરણ જોહરની 150 કરોડની ફિલ્મ માટે તગડી ફી પડાવી


- ભૂલ ભૂલૈયા ૩ની સફળતા પછી અભિનેતાએ પોતાની ફીમાં વધુ વધારો કરી દીધો છે

મુંબઇ : કાર્તિક આર્યનની ૨૦૨૪ની ભૂલ ભૂલૈયા ૩ બોક્સ ઓફિસ પર હિટ ગઇ છે. તે દર્શકો અને નિર્માતાઓનો માનીતો બની ગયો છે. બોલીવૂડના ટોચના નિર્માતાઓ તેની સાથે કામ કરવા તૈયાર છે. તેથી જ કરણ જોહર જેવા નિર્માતાએ ગઇ ગુજરી ભૂલી જઇને કાર્તિકને પોતાની ફિલ્મમાં સાઇન કર્યો છે.અભિનેતાએ પોતાની સફળતાને ધ્યાનમાં રાખીને ફીમાં વધારો કરી દીધો છે.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/56TU2Sn
Previous
Next Post »