સુકેશે જેક્લિનને ફ્રેન્ચ વાઈનયાર્ડની ગિફ્ટ આપી


- ક્રિસમસ નિમિત્તે  સાન્તા બનીને ભેટ આપીં

- સોશિયલ મીડિયા પર  સુકેશનો પત્ર વાયરલ, જોકે, સત્યતાની કોઈ પુષ્ટિ નહીં

મુંબઇ : ઠગ સુકેશ ચન્દ્રશેખરે જેક્લિન ફર્નાન્ડિઝને ફ્રેન્ચ વાઈનયાર્ડની ગિફ્ટ આપી હોવાનું જણાવતો એક પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જોકે, આ પત્રની સત્યતાની કોઈ પુષ્ટિ થઈ નથી. 

પત્રમાં સુકેશે જણાવ્યું છે કે તે જેક્લિન માટે સાન્તાની ભૂમિકા અદા કરી રહ્યો છે અને નાતાલ નિમિત્તે આ ગિફ્ટ આપી રહ્યો છે.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/cgun0iJ
Previous
Next Post »