- 'હું બુદ્ધિશાળી માણસ છું. મને લાગતું હતું કે હું દરેક પરિસ્થિતિની આરપાર જોઈ શકું છું, પણ ના, હું ખોટો હતો. આપણે દુનિયાદારીમાં ગમે તેટલા હોશિયાર હોઈએ તોય માનવીનું મન વાંચવામાં ઊણા ઉતરીએ છીએ. '
આ મિર ખાન જેવો પ્રથમ હરોળનો કલાકાર કોઈ થેરપિસ્ટની મદદ લે અને કબૂલે પણ ખરો કે થેરપિસ્ટ સાથેની બેઠકો પછી તેને પોતાની જાતને તપાસવા-સમજવામાં મદદ મળી તો આપણને ચોક્કસપણે આંચકો લાગે, પરંતુ આ વાત આમિરે સ્વયં કહી છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/1VHUs02
ConversionConversion EmoticonEmoticon