- શકરાભાઈ અને સિંહ રાણા તો ખુશ થઈ ગયાં. તેઓ બોલ્યાં 'હવે અમારા સુંદરવનમાં પણ આવી રીતે પુસ્તક પરબનું આયોજન કરીશું, જેનો લાભ અમારા વનના વતનીઓ લઈ શકશે.'
પીના પટેલ 'પિન્કી'
શ કરાભાઈ શિયાળ અને સિંહ રાણા તેમના સંતાનોને લઈને ફરવા નીકળ્યા. તે ફરતાં ફરતાં શ્યામ વનમાં પહોંચ્યા.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/6W8LBA9
ConversionConversion EmoticonEmoticon