Case Filed Against Allu Arjun : ટોલિવૂડ આઈકોન સ્ટાર અલ્લુ અર્જુનની 'પુષ્પા-2' ફિલ્મનો ગઈકાલે બુધવારની રાત્રે હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં પ્રીમિયમ શો રાખવામાં આવ્યો હતો. ત્યારે ફેન્સને મળવા માટે અલ્લુ અર્જુન ત્યાં પહોંચ્યો હતો. આ દરમિયાન મોટી સંખ્યામાં ભીડ એકઠા થઈ હતી અને નાસભાગ મચી હતી. જેમાં એક મહિલાનું મોત નીપજ્યું હતું. જ્યારે નવ વર્ષનો બાળક બેભાન થઈ ગયો હતો. સમગ્ર મામલે અલ્લુ અર્જુન વિરુદ્ધમાં કેસ નોંધાયો છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/1MqvDVn
ConversionConversion EmoticonEmoticon