- સિનેમા એક્સપ્રેસ- શિશિર રામાવત
- ધ સબસ્ટન્સ
મે રીલ સ્ટ્રીપની 'ડેથ બિકમ્સ હર' (૧૯૯૨) નામની મજેદાર ફિલ્મ જોઈ છે તમે? આ એક કોમેડી છે, જેમાં માણસ જુવાન રહેવા માટે કેવા ગાંડા કાઢતો હોય છે તે વિશે ધારદાર કટાક્ષ કરવામાં આવ્યો છે. બેસ્ટ વિઝયુઅલ ઇફેક્ટ્સ માટે ઓસ્કર અવોર્ડ જીતી ચૂકેલી આ ફિલ્મમાં મેરિલ સ્ટ્રીપ ઘરડી થઈ રહેલી સ્ટેજ એક્ટ્રેસ બની છે. ગોલ્ડી હોન લેખિકા છે ને એની જુવાની પણ કરમાઈ ચૂકી છે. આ બન્ને ઉપરઉપરથી તો બહેનપણીઓ છે, પણ અંદરથી એકબીજાની જાની દુશ્મન છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/4tEqlgr
ConversionConversion EmoticonEmoticon