Pushpa 2 Box Office Collection Day 25: અલ્લુ અર્જુનની ફિલ્મ 'પુષ્પા 2' ઈન્ડિયન બોક્સ ઓફિસ પર નંબર વન પર સ્થાન મેળવી લીધું છે. આવું અમે નથી કહી રહ્યા પરંતુ ફિલ્મની કમાણીના આંકડા બતાવી રહ્યા છે.
આ પણ વાંચો : હોટલના રૂમમાં મળ્યો જાણીતા અભિનેતાનો મૃતદેહ, બે દિવસથી ફોન રિસીવ ન કરતાં ઘટનાની જાણ થઈ
સૌથી પહેલા તો આ ફિલ્મે દેશની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ 'બાહુબલી 2: ધ કન્ક્લુઝન'નું નંબર વનનું સ્થાન છીનવી લીધું. વર્ષ 2017માં રિલીઝ થયેલી પ્રભાસની આ ફિલ્મે 1030.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/avoTS0n
ConversionConversion EmoticonEmoticon