- ઝાકળઝંઝા-રવિ ઈલા ભટ્ટ
- તમે લોકોએ મારા હાથ ઉપર બનેલા સુંદર ઉઝરડા જોયા છે. આ એવા ઉઝરડા છે જેની યાદગીરી આજીવન મારા શરીર ઉપર રહેશે અને કદાચ મારા મનમાંથી તો તેને ભૂંસી પણ નહીં શકાય
જાંબુઘોડા અભ્યારણ્ય એક એવી જગ્યા હતી જ્યાં વર્ષભર પ્રવાસીઓનો ધસારો રહેતો હોય છે. આવો જ એક પ્રવાસી પરિવાર અહીંયાથી થોડે આગળ સીતાવન નામના એક ગામમાં પહોંચી ગયો હતો. ગામમાં છુટાછવાયા મકાનો હતા અને તેની પાછળ એક સરસ તળાવ હતું.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/1vOPFnI
ConversionConversion EmoticonEmoticon