વિશ્વમાં સરાસરી માનવ જીવન આવરદામાં થઈ રહેલો વધારો


- અર્થકારણના આટાપાટા - ધવલ મહેતા

- વસતી વધારામાં એશિયન અને આફ્રિકન દેશોનો સિંહફાળો છે

જગતમાં અનેક રાજકીય અને આર્થિક વિટંબણાઓ અને આર્થિક અસમાનતા અને રાષ્ટ્રો વચ્ચેના વારંવાર થતા યુધ્ધો છતાં, કોવિડ જેવા ભયંકર રોગના ફેલાવા છતાં જગતના લોકોનું સરકારી આયુષ્ય વધતંુ જાય છે. બીજી સારી બાબત એ બની રહી છે કે લોકશાહી હોય, રાજાશાહી હોય, મીલીટરી ડીક્ટેટરશીપ હોય, સામ્યવાદી ડીક્ટેટરશીપ હોય કે ટ્રાયબલ વડાનું રાજ્ય હોય તો પણ દુનિયાના લગભગ દરેક દેશમાં સરાસરી માનવજીવન આવરદા વધી રહી છે. ત્રીજી સારી બાબત એ બની છે કે દુનિયાની કુલ વસતીમાં પુરૂષોના સરાસરી જીવન આવરદા કરતા સ્ત્રીઓનો જીવન આવરદા વધારે છે. તેટલુ જ નહીં પરંતુ દુનિયાના લગભગ દરેક દેશમાં પણ તેમ બની રહ્યું છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/pjxXiFg
Previous
Next Post »