- આ રૂપકડી એક્ટ્રેસ હવે કોમેડી કરશે
- વાણી લંડનમાં ફવાદ ખાન સાથે 'અબીર ગુલાલ' ફિલ્મનું શૂટિંગ કરી રહી છે
- હું એક પ્રોફેશનલ તરીકે અને એક વ્યક્તિ તરીકે સતત શીખવાના પ્રયાસ કરતી રહું છું. હું જે છું તેનાથી હંમેશા બહેતર બનવાની કોશિશ કરું છું.
- હું આજે જે સ્થાને છું તેનું કારણ ભૂતકાળમાં જે થઇ ચૂક્યું છે, તે છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/jinUFLs
ConversionConversion EmoticonEmoticon