પોપ્યુલર વેબ સીરિઝ 'મિથ્યા-૨'નું પ્રસારણ ઓટીટી પ્લેટફોર્મ ઝીફાઇવ પર શરૂ થઈ ચુક્યું છે. સેકન્ડ સિઝનમાં આ વેબ શૉ થોડો વધુ ડાર્ક બન્યો છે. ભાંડરડા વચ્ચેના ગજગ્રાહ, ઉઠાંતરી (પ્લેગેરિઝમ) અને પ્રેમ મેળવવાની ઊંડી આકાંક્ષાને કારણે આ સાઈકોલોજિકલ થ્રિલરમાં વધુ ઉત્તેજના ઉમેરાઈ છે.
'મિથ્યા-૨' નું સ્ટ્રીમિંગ શરૂ થયા પહેલાં એના મુખ્ય કલાકારો હુમા કુરેશી, અવંતિકા દાસાની અને નવીન કસ્તુરિયા સાથે મીડિયાનું એક ઈન્ફોર્મલ ઈન્ટરએક્શન રખાયું, જેમાં એમને મિથ્યા એટલે કે અસત્ય વિશેના એમના ખ્યાલ, એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રી અને રિયલ લાઈફની ડાર્ક હકીકતો વિશે પૂછાયું. આ વિષયો પર એકદમ મુક્ત મને થયેલી ચર્ચાનો સારાં માણવા જેવો છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/hkWJlUe
ConversionConversion EmoticonEmoticon