- ભગવાન શ્રીકૃષ્ણ સ્વધામ પધાર્યા ત્યારે પ્રભુએ પોતાની દિવ્યશક્તિ ભાગવતમાં રાખી છે. ભગવાન સ્વધામ ગયા જ નથી. આજ પણ તેની કથામાં પ્રત્યક્ષ બિરાજે છે.
- 'ભાગવત' એ ભવરોગની દવા છે. શ્રીકૃષ્ણનો વિયોગ જ મોટો રોગ છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/0n45wWM
ConversionConversion EmoticonEmoticon