અજમાવી જૂઓ .


-  ઘરમાં રંગ કરાવ્યો હોય અને લાદી પર રંગના ડાઘા પડી જાય નહીં તેથી રંગ શરૂ કરતાં પહેલાં લાદી પર કેરોસિનનું પોતું કરવું.

-  કફ વિકાર અને હેડકી થી છુટકારો પામવા ફુદીનાના પાન  અંજીર સાથે ચાવી ચાવીને ખાવા

-   ફુદીનાના તાજા રસમાં પાણી સાથે ભેળવી સવાર સાંજ કોગળા કરવા આ કુદરતી માઉથ વોશ સાબિત થયું છે.

-   બીટના પાનનો રસ મધમાં ભેળવી દાદર પર લગાડવાથી રાહત થાય છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/UjPQvhT
Previous
Next Post »