મૂડીવાદી સિસ્ટમ ગરીબી નાબૂદ કરવામાં સદંતર નિષ્ફળ ગઈ છે


- અર્થકારણના આટાપાટા - ધવલ મહેતા

- સામ્યવાદી રાજકારણ અને અર્થકારણથી તેના અનુયાયીઓ નિરાશ થયા છે

ચીન, રશિયા અને ઉત્તર કોરિયાના સામ્યવાદી ડીકરેટર્સ જીવનભરના સરમુખત્યાર બની ગયા પછી સામ્યવાદ માટે જે કોઈને સારો ભાવ હતો તેમને તો મોં છૂપાવવાનો વખત આવ્યો છે. માકર્સવાદ એટલે કે સામ્યવાદે ૧૯૧૭માં રશિયામાં સામ્યવાદી ક્રાંતિ કરીને જગતના શ્રમિકો, દલીતો કચડાયેલા અને અવગણાયેલા લોકો માટે સોનેરી સ્વપ્નાનું સર્જન કર્યું હતું. માકર્સનો બુલંદ નારો જગતના શ્રમિકો, તમારે તમારી બેડીઓ સિવાય કશું ગુમાવવાનું નથી જગતભરમાં ગાજ્યો. કોમ્યુનીસ્ટ મેનીફેસ્ટીઓએ લોકોને આકર્ષ્યા રશિયાની ઓક્ટોબર ૧૯૧૦ની ક્રાંતિ શ્રમિકોની બેડીઓ તોડી ના શકી, શ્રમિકો લગભગ ગુલામ બની ગયા.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/kfns3Kx
Previous
Next Post »