VIDEO : દિલજીતે શો અટકાવીને કહ્યું- 'અમદાવાદમાં હોટલવાળા ગેમ કરી ગયા...', વગર ટિકિટે ફેન્સ જોઈ રહ્યા હતા કોન્સર્ટ


Diljit Dosanjh : 'આ હોટલવાળા ગેમ કરી ગયા...' ટિકિટ લીધા વિના બાલ્કનીમાંથી દિલજીત દોસાંઝનો કોન્સર્ટ જોઈ રહ્યા હતા ચાહકો. જ્યારે ગાયકનું ધ્યાન ગયું તો તેણે શો બંધ કરી દીધો અને કહ્યું..



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/UdJKmh5
Previous
Next Post »