Kantara : Chapter 1 : દિગ્દર્શક ઋષભ શેટ્ટીની મોસ્ટ અવેટેડ ફિલ્મ કંતારાઃ ચેપ્ટર 1ને લઈને એક મોટું અપડેટ આવ્યું છે. નિર્માતાઓએ ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરી દીધી છે. કંતારા ફિલ્મની સફળતા પછી, હોમ્બલ ફિલ્મ્સ હવે કંટારા ચેપ્ટર 1 સાથે વિશ્વભરના દર્શકોને આકર્ષવાની તૈયારી કરી રહી છે.
અભિનેતા ઋષભ શેટ્ટીની મોસ્ટ અવેટેડ ફિલ્મ કંતારાઃ ચેપ્ટર 1 (Kantara: Chapter 1)ને લઈને એક મોટું અપડેટ આવ્યું છે. નિર્માતાઓએ ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરી દીધી છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/TG10RYn
ConversionConversion EmoticonEmoticon