થાય... ઉત્તમ એક્ટરથી પણ ભૂલ થાય


- સિનેમા એક્સપ્રેસ - શિશિર રામાવત

કહે છેને કે સારો એક્ટર કોઈ પણ ફિલ્મમાં સારો જ હોવાનો. સ્ક્રિપ્ટ ખરાબ હોઈ શકે, ડિરેક્ટર નબળો હોઈ શકે, ફિલ્મ ઢીલી હોઈ શકે, પણ એમાં ઉત્તમ અભિનેતાએ પોતાના તરફથી કોઈ કચાશ છોડી ન હોય. ઉદાહરણ તરીકે, અમિતાભ બચ્ચનની ફ્લોપ ફિલ્મમાં પણ અમિતાભે ખરાબ એક્ટિંગ કરી છે એવું તમે ક્યારેય નહીં કહો. આપણે લગભગ માની લીધું હોય કે સારા એક્ટરનો અભિનય ફિલ્મનાં બીજાં તમામ પાસાંથી પર હોય છે, હોવો જોઈએ. મીણબત્તી સુંદર સજાવેલા ડ્રોઇંગરૂમમાં જેટલું અજવાળું આપે એટલું જ અજવાળું તે ગંદકીથી ખદબદતા ભંડકિયામાં પણ આપે, એવું કંઈક.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/W8K9Q1n
Previous
Next Post »