અધ્યાત્મચિંતન .


'મા' તપ, ત્યાગ, સમર્પણ અને બલિદાનનું જીવન પ્રતીક છે. તેના પાલવમાં બાળપણ પોષિત થાય છે, યૌવન સમૃદ્ધ થાય છે અને જીવન નવી ઊંચાઈઓનો સ્પર્શ કરે છે. મા વિના જીવન અનાથ થઈ જાય છે.

- જેના કર્મોથી દુનિયામાં ગમે ત્યારે કોઈને પણ કોઈ નુકશાન ન પહોંચે તે સાચો બુદ્ધિમાન છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/XRIuPFr
Previous
Next Post »