Priyanka Chopra Husband Nick Jonas : હાલમાં પ્રિયંકા ચોપરાના પતિ નિક જોનાસ અને તેના ભાઈઓ હાલમાં વર્લ્ડ ટૂર પર છે. તે અંતર્ગત દુનિયાભરમાં તેના કોન્સર્ટ યોજાઈ રહ્યા છે. આવી જ એક કોન્સર્ટ પ્રાગ (ચેક રિપબ્લિક) માં થઈ રહી હતી. ત્યાં એક વિચિત્ર ઘટના બની.
એવું કહેવામાં આવી રહ્યું છે, કે તેમાં નિક જોનાસના માથા પર લેસર લાઈટ જોવા મળી છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/AtgHGcW
ConversionConversion EmoticonEmoticon