ભવિષ્ય જાણવાની ઉત્કંઠા એટલે ઉપાધિને આમંત્રણ ?!


- વેદના-સંવેદના- મૃગેશ વૈષ્ણવ

- હરેશભાઈ 'પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર'ના સિદ્ધાંત પર પોતાના ભવિષ્યમાં થવા સંભવ અનહોની પર ચાંપતી નજર રાખી રહ્યા છે.

સ વારના સાડા પાંચ વાગ્યાથી હરેશભાઈ કાગડોળે છાપાના ફેરિયાની રાહ જોતા દરવાજા આગળ આંટાફેરા માર્યા કરે છે. લાંબા ઇન્તેજાર પછી છાપું આવે છે. ફેરિયાને જોતાંવેંત હરેશભાઈ તાડૂકે છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/Mzrd75E
Previous
Next Post »