ભારતનાં મહાન વિચારક ચાણ્કયનાં નીતિ-વિચારક સૂત્રો


- જે વ્યક્તિ વગર વિચારે, જોયા વિના, પહોંચ કરતા વધુ ખર્ચ કરે છે, જેને કોઈનું રક્ષણ નથી છતાંય લડાઈ-ઝઘડા કર્યા કરે, અને બધા જ ક્ષેત્રોમાં ચંચુપાત કરવા ઉતાવળોએ મનુષ્ય જલ્દી નાશ પામે છે

- ચાણ્કય નીતિ એ તો પ્રત્યક્ષ સંસારમંથનમાંથી પ્રાપ્ત થયેલા મોતી છે. એના અનુભવનો એ રણકો છે. માનવજાત-સમાજ-રાજનીતિ-વ્યવહારની કુશળતાની સત્યતા એણે એમાં સિદ્ધાંતોપૂર્વક રજુ કરી છે. જૈ વૈશ્વિકમાં ફેલાયેલા માનવો તથા ધર્મો માટે આગવું પ્રદાન છે

ચંદ્રગુપ્ત મૌર્યનાં મિત્ર, માર્ગદર્શક અને મહાન વ્યક્તિત્વ એવું એ ચાણ્કયનું મૂળનામ વિષ્ણુગુપ્ત હતું.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/EYtdeA8
Previous
Next Post »