ઝેરીલી ટીકા અને ટ્રોલિંગનો ટ્રેન્ડ હોલિવુડના કલાકારો અને સ્ટુડિયો હેરાન-પરેશાન છે


- હોલિવુડના સ્ટુડિયો આજકાલ પોતાના કલાકારોને અત્યંત તીવ્ર ઓનલાઈન હુમલાથી બચાવવા માટે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટની તમામ ગતિવિધિઓ પોતાના હાથમાં લઈ લે છે.

મ નોરંજન ઉદ્યોગમાં નકારાત્મક ટીકાનો વધતો ટ્રેન્ડ સ્ટુડિયો અને એક્ટરો બંને માટે મહત્વનો પડકાર બની ગયો છે. આવા આક્રમક ઓનલાઈન ટીકાકારો વિશેષ શો, ફિલ્મો અથવા એક્ટરોને લક્ષ્યાંક બનાવે છે અને કટુતા તેમજ કટ્ટરતા ફેલાવે છે.

સ્ટાર વોર્સ સીરીઝ 'ધી એકોલાઈટ'ની મુખ્ય અભિનેત્રી એમાન્ડલા સ્ટેનબર્ગએ તાજેતરમાં આવી આક્રમક્તાના પોતાને થયેલા અનુભવનું વર્ણન કર્યું હતું.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/uV01X3w
Previous
Next Post »