ફનટાઈમ .


કંજૂસ પિતા: પપ્પુ, હું ઇચ્છું છું કે મોટો થઈને તું મારી જેમ વકિલ બને. 

પપ્પુ: કેમ? 

કંજૂસ પિતા: કારણ કે આ મારો કાળો કોટ તને કામમાં આવી જાય!

શિક્ષક: તમને ખબર છે, અમેરિકા-યુરોપનાં પંદર વર્ષનાં બચ્ચાં પોતાના પગ પર ઊભા રહી જાય છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/RBJxT32
Previous
Next Post »