- ચાર્ટ સંકેત અશોક ત્રિવેદી
બીએસઈ ઈન્ડેક્સ (બંધ ૫૦૦૨૯.૮૩ તા.૦૧-૦૪-૨૧) ૪૮૨૩૬.૩૪નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૪૯૭૩૯.૯૭ અને ૪૮ દિવસની ૪૯૫૯૮.૫૬ તેમ જ ૨૦૦ દિવસની ૪૪૫૭૩.૧૮ છે. ઉપરમાં ૫૦૨૬૮ કુદાવે તો ૫૦૫૩૦, ૫૦૯૩૦, ૫૧૩૨૫, ૫૧૭૩૦, ૫૨૧૨૦, ૫૨૫૧૬ સુધીની શકયતા. નીચામાં ૪૯૪૪૨ નીચે ૪૯૩૩૧, ૪૮૬૯૯ સપોર્ટ ગણાય.
બીઈએલ (બંધ ભાવ રૂ.૧૨૬.૧૦ તા.૦૧-૦૪-૨૧) ૧૧૫.૮૫નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૨૭.૭૫ અને ૪૮ દિવસની ૧૩૧.૯૭ તેમજ ૨૦૦ દિવસની ૧૧૫.૧૪ છે. ઉપરમાં ૧૨૭ ઉપર ૧૩૩ કુદાવે તો ૧૪૨, ૧૫૦, ૧૫૫ સુધીની શક્યતા. ત્યારબાદ ૧૬૦, ૧૬૭, ૧૭૫, ૧૮૦ સુધીનો ભાવ વધઘટે જોવા મળશે. નીચામાં ૧૨૨ નીચે ૧૧૯, ૧૧૫ સપોર્ટગણાય.
બેંક ઓફ બરોડા (બંધ ભાવ રૂ.૭૫.૬૦ તા.૦૧-૦૪-૨૧) ૬૮નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૭૪.૩૩ અને ૪૮ દિવસની ૭૫.૮૩ તેમ જ ૨૦૦ દિવસની ૬૫.૯૬ છે. ઉપરમાં ૭૬ ઉપર ૮૮, ૧૦૦ મહત્ત્વની સપાટી ગણાય. નીચીમાં ૭૦ સપોર્ટ ગણાય.
ભેલ (બંધ ભાવ રૂ.૫૦.૯૫ તા.૦૧-૦૪-૨૧) ૪૬.૯૦નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૫૦.૨૭ અને ૪૮ દિવસની ૪૬.૪૮ તેમ જ ૨૦૦ દિવસની ૩૯.૩૭ છે.ઉપરમાં ૫૩ ઉપર ૫૭ કુદાવે તો ૬૧થી ૬૬ સુધીની ધારણા રાખી શકાય. નીચામાં ૪૮ સપોર્ટ ગણાય.
આઈજીએલ (બંધ ભાવ રૂ.૫૨૬.૪૫ તા.૦૧-૦૪-૨૧) ૪૮૦.૧૫નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૫૧૨.૬૦ અને ૪૮ દિવસની ૫૧૬.૨૭ તેમજ ૨૦૦ દિવસની ૪૭૪.૪૧ છે. ઉપરમાં ૫૩૦ ઉપર ૫૩૭, ૫૪૫, ૫૫૨, ૫૬૦, ૫૬૬, ૫૭૫ સુધીની શક્યતા. નીચામાં ૫૨૩ નીચે ૫૧૫ સપોર્ટ ગણાય.
એલઆઈસી (બંધ ભાવ રૂ.૪૩૨.૮૫ તા.૦૧-૦૪-૨૧) ૩૯૭નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવ સની એવરેજ ૪૨૩.૧૩ અને ૪૮ દિવસની ૪૨૨.૫૪ તેમ જ ૨૦૦ દિવસની ૩૭૦.૭૦ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી નરમાઈ તરફીછે. દૈનિક ધોરણે ઓવરબોટ, અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તરફ તેમજ માસિક ધોરણે ઓવરબોટ તરફની પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૪૩૭ ઉપર ૪૪૨, ૪૪૭, ૪૫૩ સુધીની શક્યતા. નીચામાં ૪૨૩ નીચે ૪૨૦ સપોર્ટ ગણાય.
એલેમ્બીક ફાર્મા (બંધ ભાવ રૂ.૯૮૭.૧૫ તા.૦૧-૦૪-૨૧) ૮૬૪.૩૦નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૯૪૧.૮૪ અને ૪૮ દિવસની ૯૪૭.૧૧ તેમ જ ૨૦૦ દિવસની ૯૨૯.૭૭ છે. ઉપરમાં ૯૯૦ ઉપર ૧૦૦૫, ૧૦૨૨, ૧૦૪૦ સુધીની શક્યતા. નીચામાં ૯૬૯ નીચે ૯૫૨ સપોર્ટ ગણાય.
બેંક નિફટી ફયુચર (બંધ ૩૪૧૫૫.૨૦ તા.૦૧-૦૪-૨૧) ૩૨૩૯૧.૬૫નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૩૪૦૬૧.૪૯ અને ૪૮ દિવસની ૩૪૦૯૫.૮૭ તેમજ ૨૦૦ દિવસની ૨૯૬૩૫.૦૫ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક ધોરણે ઓવરબોટ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ, તેમજ માસિક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ તરફની પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૩૪૨૫૦ ઉપર ૩૪૪૧૦ કુદાવે તો ૩૪૭૩૦, ૩૫૨૪૦, ૩૫૭૫૦, ૩૫૯૦૦ સુધીની શક્યતા. નીચામાં ૩૪૦૬૦ નીચે ૩૩૮૫૦, ૩૩૩૯૦, ૩૩૨૬૬ સપોર્ટ ગણાય.
નિફટી ફયુચર (બંધ ૧૪૯૫૩.૩૫ તા.૦૧-૦૪-૨૧) ૧૪૨૩૧.૨૫નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૪૭૮૨.૨૯ અને ૪૮ દિવસની ૧૪૩૮૨.૦૫ તેમ જ ૨૦૦ દિવસની ૧૫૦૧૨.૭૫ છે. દૈનિક ધોરણે ઓવરબોટ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તરફ, તેમજ માસિક ધોરણે ઓવરબોટ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૧૪૯૭૫ ઉપર ૧૫૦૬૦, ૧૫૧૮૦, ૧૫૨૯૦, ૧૫૪૧૦, ૧૫૫૨૪ સુધીની શક્યતા. નીચામાં ૧૪૭૬૦ નીચે ૧૪૬૮૭, ૧૪૫૦૧ સપોર્ટ ગણાય.
સાયોનારા
કશું બોલો, તમારા મૌન સામે છે વિરોધ, સમર્થન ના કરો તો વાતનું ખંડન કરો. - ભાવિન ગોપાણી
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3wucrIG
ConversionConversion EmoticonEmoticon