
- ચાર્ટ સંકેત : અશોક ત્રિવેદી
બીએસઈ ઈન્ડેક્સ (બંધ ૪૯૫૯૧.૩૨ તા.૦૯-૦૪-૨૧) ૪૮૨૩૬.૩૪નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૪૯૬૧૭.૩૦ અને ૮૦ દિવસની ૪૯૫૭૬.૩૨ તેમ જ ૨૦૦ દિવસની ૪૪૭૬૪.૨૧ છે. ઉપરમાં ૫૦૨૩૭ અને ૫૦૨૬૮ ઉપર સુધારો આગળ વધશે. ૫૦૨૬૮ ઉપર ૫૦૫૩૦, ૫૦૯૩૦, ૫૧૨૩૫, ૫૧૭૩૦, ૫૨૧૨૦, ૫૨૫૧૬ સુધીની શક્યતા. નીચામાં ૪૯૦૯૩, ૪૮૪૮૦ સપોર્ટ ગણાય.
અશોક લેલેન્ડ (બંધ ભાવ રૂ.૧૨૧.૨૦ તા.૦૯-૦૪-૨૧) ૧૦૭.૩૫નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૧૭.૦૩ અને ૪૮ દિવસની ૧૧૮.૮૧ તેમ જ ૨૦૦ દિવસની ૯૭.૭૫ છે.ઉપરમાં ૧૨૬ ઉપર ૧૩૫ અને ૧૩૯ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૧૧૭ સપોર્ટ ગણાય.
ભેલ (બંધ ભાવ રૂ.૫૧.૫૦ તા.૦૯-૦૪-૨૧) ૪૬.૯૦નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૫૦.૨૨ અને ૪૮ દિવસની ૪૭.૦૩ તેમ જ ૨૦૦ દિવસની ૩૯.૩૭ છે. ઉપરમાં ૫૩ ઉપર ૫૬.૫૦ કુદાવે તો ૬૩, ૬૭ સુધીની શક્યતા. નીચામાં ૪૮ સપોર્ટ ગણાય.
આઈજીએલ(બંધ ભાવ રૂ.૫૪૨.૫૦ તા.૦૯-૦૪-૨૧) ૪૮૦.૧૫નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૫૧૨.૦૨ અને ૪૮ દિવસની ૫૧૫.૩૬તેમજ ૨૦૦ દિવસની ૪૭૫.૮૧ છે. ઉપરમાં ૫૪૫, ૫૫૯, ૫૭૦ સુધીની શક્યતા. નીચામાં ૫૩૦ નીચે ૫૨૩ સપોર્ટ ગણાય.
કોલ્ગેટ (બંધ ભાવ રૂ.૧૬૦૧.૧૫ તા.૦૯-૦૪-૨૧) ૧૫૧૯.૧૦નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૫૬૭.૬૧ અને ૪૮ દિવસની ૧૫૭૬.૭૪ તેમ જ ૨૦૦ દિવસની ૧૫૧૧.૬૮ છે ઉપરમાં ૧૬૧૭ ઉપર ૧૬૩૪, ૧૬૫૯, ૧૬૭૬ મહત્ત્વની સપાટીઓ ગણાય. નીચામાં ૧૫૬૭ નીચે ૧૫૫૪ સપોર્ટ ગણાય.
સન ટીવી (બંધ ભાવ રૂ.૪૯૩.૪૫ તા.૦૯-૦૪-૨૧) ૪૫૦નાં બોટમથી સુધારા તરફી છે હાલ ૧૨ દિવસની એવરેજ ૪૭૪.૬૭ અને ૪૮ દિવસની ૪૮૬.૫૧ તેમ જ ૨૦૦ દિવસની ૪૬૮.૭૨ છે. ઉપરમાં ૪૯૫ ઉપર ૫૦૩, ૫૧૦, ૫૧૮, ૫૨૪ સુધીની શક્યતા. નીચામાં ૪૮૭ નીચે ૪૮૦ સપોર્ટ ગણાય.
ગ્લેનમાર્ક ફાર્મા (બંધ ભાવ રૂ.૫૨૯.૬૫ તા.૦૯-૦૪-૨૧) ૪૪૨.૦૫નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૪૮૨.૨૪ અને ૪૮ દિવસની ૪૮૦.૬૩ તેમ જ ૨૦૦ દિવસની ૪૬૬.૯૬ છે. ઉપરમાં ૫૩૪ ઉપર ૫૪૦, ૫૪૮, ૫૫૬, ૫૬૪, ૫૭૩ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૫૦૫ નીચે ૪૯૦ સપોર્ટ ગણાય.
બેંક નિફટી ફયુચર (બંધ ૩૨૬૧૨.૬૦ તા.૦૯-૦૪-૨૧) ૩૭૭૭૦નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૩૩૫૦૪.૪૮ અને ૪૮ દિવસની ૩૩૯૧૩.૧૬ તેમ જ ૨૦૦ દિવસની ૨૯૭૬૩.૧૭ છે. ઉપરમાં ૩૩૦૦૦ ઉપર ૩૩૮૭૦, ૩૪૨૫૦ મહત્ત્વની પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં૩૨૨૫૦ નીચે ૩૨૧૯૦, ૩૧૬૮૦, ૩૧૧૮૦ સુધીની શક્યતા.
નિફટી ફયુચર (બંધ ૧૪૮૯૩.૦૦ તા.૦૯-૦૪-૨૧) ૧૪૨૬૧.૨૫નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૪૮૦૬.૭૦ અને ૪૮ દિવસની ૧૪૭૦૩.૨૧ તેમ જ ૨૦૦ દિવસની ૧૩૨૧૫.૮૦ છે.ઉપરમાં ૧૪૯૭૫ ઉપર ૧૫૦૬૦ કુદાવે તો ૧૫૧૮૦, ૧૫૨૯૦, ૧૫૪૧૦, ૧૫૫૨૪ સુધીની શક્યતા. નીચામાં ૧૪૮૧૦ નીચે ૧૪૭૦૧, ૧૪૬૦૦, ૧૪૪૯૦ સપોર્ટ ગણાય.
સાયોનારા
દરિયો તરી જવાનાં વિચારો કરૂ છું રોજ દરરોજ એ વિચારમાં ડૂબી જવાય છે. -ખલીલ ધનતેજવી
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2PO3jhU
ConversionConversion EmoticonEmoticon