સોડિયમ હાઈપોક્લોરાઇટ (ક્લોરીન ગેસ) વિષે માહિતી


- ઔદ્યોગિક માર્ગદર્શન : ધીરૂ પારેખ

સોડિયમ હાઈપોક્લોરાઇટ (ક્લોરીન ગેસ) નો ઘર વપરાશમાં આજે ખૂબજ મોટુ ચલણ થઈ ગયું છે. ઘર વપરાશમાં લોકો તેને લીકવીડ બ્લીચ કહે છે. આ પ્રોડકટસને લોકો લોન્ડ્રી યુઝ તરીકે અથવા કપડાની સફેદી માટે વાપરે છે. હવે ટીનોપાલ અથવા લીકવીડ બલ્યુ આઉટ ડેઇટ પ્રોડકટસ થઈ ગયા છે.

સોડિયમ હાઈપોક્લોરાઇટ (લીકવીડ બ્લીચ) કપડાની સફેદી સાથે એન્ટી બેકટેરિયલ પ્રોર્પટી ધરાવે છે. તે કારણે લોકો તેનો ઉપયોગ ફલોરવોશ (પોતા મારવા) માટે પણ કરી રહ્યાં છે. આજે લીકવીડ બ્લીચ સામે ફીનાઇલ પણ આઉટડેટ થતું જાય છે. કારણ કે સોડિયમ હાઈપોક્લોરાઇટમાં બધાજ ગુણધર્મો રહેલા છે. એકંદરે ઘર વપરાશ માટે એટલું મોઘું પણ નથી. સૌ કોઇને પરવડી શકે તેવું પ્રોડકટસ છે.

સોડિયમ હાઈપોક્લોરાઇટના પર્સનટેડ આપણા મ્યુનિસીપલ ડ્રીન્કીંગ વોટરમાં પણ હોય છે. જે પાણીમાં રહેલા બેકટેરિયાનો નાશ કરે છે. સોડિયમ હાઈપોક્લોરાઇટનો ખાસ વપરાશ લોન્ડ્રી વોશીંગ, ક્લોથ વાઇટનર, ફલોર વોશ, વોશ બેઝીન, કીચન અને લેટરીન માટે થાય છે. ફલોર, કીચન, બાથરૂમમાં રહેલા કોલેરા, ટાઇફોઇડના કીટાણું તેમજ કીડા-મકોડાનો ખાતમો બોલાવી દે છે.

સોડિયમ હાઈપોક્લોરાઇટ બાળકોના કપડા માટે અક્ષીર સાબિત થયેલ છે. બાળકોના કપડામાં રહેલ બેકટેરિયાને રીમૂવ કરવામાં મદદ રૂપ બને છે. પરંતુ સોડિયમ હાઈપોક્લોરાઇટ વાપર્યા પછી કપડાને પુષ્કળ પાણી વડે સાફ કરવા જરૂરી બને છે. કારણ કે બાળક ક્લોરીનની વાસને એફોર્ડ કરી શકતુ નથી સાથે ગુંગળામણ અનુભવે છે.

સોડિયમ હાઈપોક્લોરાઇટ (NaOC1-5H2O).

અનસ્ટેબલ ઇન એર અનલેસ મિકસ્ડ વીથ સોડિયમર હાઇડ્રોકસાઇડ. સ્ટ્રોંગ ઓક્સીડાઇઝીંગ એજન્ટ, યુઝવલી સ્ટોર્ડ એન્ડ યુઝડ ઇન સોલ્યુસન, ડીસએગ્રીબલ, સ્વીટીસ ઓર્ડર એન્ડ પાલે ગ્રીનીસ કલર, સોલ્યુબલ ઇન કોલ્ડ વોટર, ડીકમ્પોઝ બાય હોટ વોટર, મેલ્ટીંગ પોઇન્ટ ૧૮ં સે.ગ્રેડ.

ડેરીવેશન : એડિશન ઓફ ક્લોરીન ટુ કોલ્ડ ડાયલ્યુટ સોલ્યુસન ઓફ સોડિયમ હાઈડ્રોકસાઈડ.

હેઝાર્ડ : સ્ટ્રોંગ એરિટેન્ટ ટુ ટીસ્યુ, ફાયર રીસ્ક ઇન કોન્ટેકટ વીથ ઓરગેનિક મટિરીયલ્સ.

ઉપયોગ : બ્લીચીંગ પેપર પલ્પ, ટેકસ્ટાઇલ્સ, ઇન્ટરમિડીએટ, ઓરગેનિક કેમિકલ, વોટર પ્યુરીફીકેશન, મેડીસીન, ફુગીસાઇડ, સ્વીમીંગ પૂલ ડીસીનફેકટન્ટ, લોન્ડ્રી, રીએજન્ટ, જર્મીસાઇડ વિ.

લેબલ : કોરોસીવ

ક્લોરીન ગેસ (Cl) ૧. ડેન્સ, ગ્રીનીસ- યેલો ડાયએટોમિક ગેસ, ઓક્સી ડાઇઝીગ એજન્ટ, વોટર સોલ્યુબીલીટી ૦.૬૪ ગ્રામ, Cl2 પર ૧૦૦ ગ્રામ વોટર, ડેનસીટી ૩.૨૧ ગ્રામ, /૧ (૦. c એટીએમ) (એર = ૧.૨૯).

થર્મોડાયનામિક પ્રોર્પટી ઃ (એ) ક્રીટીકલ ટેમ્પ્રેસર ૧૪૪.૦ં સે.ગ્રેડ. (બી) ક્રીટીકલ પ્રેસર ૭૮.૫૨૫ એટીએમ એબસોલ્યુટ (સી) ક્રીટીકલ વોલ્યુમ ૧.૭૬૩ લીટર પર કેજી સ્ટ્રોંગલી ઇલેકટ્રોનેગેટીવ.

(૨) લીકવીડ, કલીયર અંબર કલર, સ્પે. ગ્રેવિટી ૧.૫૬ (- ૩૫ં સે.ગ્રેડ), ફલેશ પોઇન્ટ - ૧૦૧ં સે.ગ્રેડ, ૧ લીટર લીકવીડ = ૪૫૬.૮ લીટર ઓફ ગેસ એટ ૦ં સે.ગ્રેડ એન્ડ ૧ એટીએમ. ઘણી જ ઓછી ઇલેકટ્રીકલ કન્ડકટીવીટી. સોલ્યુબલ ઇન ક્લોરાઇડ અને આલ્કોહોલ, સ્ટ્રોંગ ઓક્સીડાઇઝીંગ એજન્ટ, ઘણું જ ઓછું ઠંડા પાણીમાં ઓગળે છે.

હેઝાર્ડ ઃ- ટોકસીક, ટોલરાન્સ ૧પીપીએમ ઇન એર. ડેન્ઝરસ ઇન કોન્ટેકટ વીથ ટર્પેનટાઇન, ઇથર, એમોનિયા, હાઇડ્રોકાર્બન, હાઇડ્રોજન, મેટલ પાવડર, અને બીજી રીડયૂસીંગ મટીરીયલ્સ.

* લાઇસન્સ ઃ ધ લાઇસન્સ અંડર ધ ઇન્ડસ્ટ્રીઝ એક્ટ એન્ડ ક્લીયરેન્સ ફ્રોમ પોલ્યુસન કંટ્રોલ બોર્ડ જરૂરી બને છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2PSJJkk
Previous
Next Post »