- ચાર્ટ સંકેત : અશોક ત્રિવેદી
બીએસઈ ઈન્ડેક્સ (બંધ ૪૯૦૦૮.૫૦ તા.૨૬-૦૩-૨૧) ૫૨૫૧૬.૭૬નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૫ ૪૯૭૫૯.૩૭ અને ૪૮ દિવસની ૪૯૫૮૩.૧૪ તેમ જ ૨૦૦ દિવસની ૪૪૩૬૫.૦૧ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. ઉપરમાં ૪૯૨૩૪ ઉપર ૪૯૩૪૫, ૪૯૬૪૦, ૫૦૨૬૪ પ્રતિકાર સપાટીગણાય. નીચામાં ૪૮૨૩૬ નીચે ૪૮૧૫૦, ૪૭૭૫૦, ૪૭૩૫૦ સુધીની શક્યતા.
એપોલો હોસ્પિટલ (બંધ ભાવ રૂ.૨૮૫૧.૭૦ તા.૨૬-૦૩-૨૧) ૩૨૮૪નાં ચોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૨૯૩૨,૧૧ અને ૪૮ દિવસની ૨૮૪૪.૫૫ તેમજ ૨૦૦ દિવસની ૨૨૯૯.૭૬ છે દૈનિક અને અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તરફ તેમજ માસિક ધોરણે ઓવરબોટથી ન્યુટ્લ તરફની પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૨૯૦૫ ઉપર ૩૦૦૫ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૨૭૮૭ નીચે ૨૭૨૫, ૨૫૮૫, ૨૪૩૦ સુધીની શક્યતા.
એક્સીસ બેંક (બંધ ભાવ રૂ.૬૯૮.૨૦ તા.૨૬-૦૩-૨૧) ૭૯૯નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૭૨૩.૩૭ અને ૪૮દિવસની ૭૧૩.૧૯ તેમ જ ૨૦૦ દિવસની ૬૧૩.૬૪ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. ઉપરમાં ૭૧૨ ઉપર ૭૨૦ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૬૮૦ નીચે ૬૭૪, ૬૪૬ સુધીની શક્યતા.
બજાજ ફાયનાન્સ (બંધ ભાવ રૂ.૫૧૮૩.૦૫ તા.૨૬-૦૩-૨૧) ૫૮૨૨.૨૦નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ૧૨ દિવસની એવરેજ ૫૩૫૪.૪૫ અને ૪૮દિવસની ૫૨૯૩.૯૯ તેમ જ ૨૦૦ દિવસની ૪૪૪૦.૮૫ છે. ઉપરમાં ૫૩૧૨ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૫૧૦૩ નીચે ૪૯૭૦, ૪૭૮૩ સુધીની શક્યતા.
મહેન્દ્ર એન્ડ મહેન્દ્ર (બંધ ભાવ રૂ.૭૯૯.૩૫ તા.૨૬-૦૩-૨૧) ૯૫૨.૦૫નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૮૩૪.૮૪ અને ૪૮ દિવસની ૮૨૮.૯૫ તેમ જ ૨૦૦ દિવસની ૭૦૭.૧૨ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તરફ, તેમજ માસિક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૮૧૪ ઉપર ૮૨૦, ૮૩૦ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૭૮૮ નીચે ૭૬૦, ૭૩૫, ૭૧૪ સુધીની શક્યતા.
રિલાયન્સ (બંધ ભાવ રૂ.૧૯૯૪.૬૫ તા.૨૬-૦૩-૨૧) ૨૨૩૧.૯૦નાં ટોપથી સુધારાનરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૨૦૭૧.૨૭ અને ૪૮ દિવસની ૨૦૫૫.૫૩ તેમ જ ૨૦૦ દિવસની ૧૯૪૩.૫૭ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક અને અઠવાજિક ધોરણે ઓવરસોલ્ડ તરફ, તેમજ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોજીસન દર્શાવે છે. ઉપરમાં લ ૨૦૧૩ ઉપર ૨૦૩૦, ૨૦૫૬ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૧૯૮૫ નીચે ૧૯૫૫, ૧૯૪૩, ૧૯૦૫ સુધીની શક્યતા.
વિપ્રો (બંધ ભાવ રૂ.૪૦૩.૯૦ તા.૨૬-૦૩-૨૧) ૪૬૭.૪૫નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૪૧૫.૦૨ અને ૪૮દિવલસની ૪૧૭.૩૫ તેમ જ ૨૦૦ દિવસની ૩૫૪.૮૬ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ તરફની પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૪૧૧ ઉપર ૪૨૦ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૩૯૭ નીચે ૩૯૦, ૩૭૧, ૩૫૦ સુધીની શક્યતા.
બેંક નિફટી ફયુચર (બંધ ૩૩૭૧૯.૯૫ તા.૨૬-૦૩-૨૧) ૩૭૭૭૦નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૩૪૨૭૧.૨૬ અને ૪૮ દિવસની ૩૪૧૪૫.૫૦ તેમ જ ૨૦૦ દિવસની ૨૯૪૬૪.૩૫ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક અને અઠવાડિકધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ તરફની પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૩૩૮૩૪ ઉપર ૩૪૧૮૫, ૩૪૫૬૦ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૩૩૩૩૬ નીચે ૩૨૩૯૧ તુટે તો ૩૨૧૯૦, ૩૧૬૯૦, ૩૧૧૭૫ સુધીની શક્યતા.
નિફટી ફયુચર (બંધ ૧૪૬૨૨.૨૦ તા.૨૬-૦૩-૨૧) ૧૫૫૨૪નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૪૭૧૪.૯૬ અનિે ૪૮ દિવસની ૧૪૬૫૮.૫૮ તેમ જ ૨૦૦ દિવસની ૧૩૦૮૨.૮૩ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તરફ તેમજ નાસિક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ તરફની પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૧૪૬૭૫ ઉપર ૧૪૭૨૫, ૧૪૮૩૦ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૧૪૫૦૧ નીચે ૧૪૪૮૦, ૧૪૩૭૧, ૧૪૨૬૦, ૧૪૨૪૦, ૧૪૧૩૦, ૧૪૦૫૦ સુધીની શક્યતા.
સાયોનારા
'મરીઝ' પુણ્યનાં બદલાની માંગણી કેવી ! કે કંઈક મારા ગુનાની મને સજા ન મળી. -મરીઝ
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3m7lcDV
ConversionConversion EmoticonEmoticon