ટાઇગર શ્રોફ આગામી ફિલ્મમાં બે અભિનેત્રીઓ સાથે રોમાન્સ કરતો જોવા મળશે


મુંબઇ,તા. 03 ફેબ્રુઆરી 2021, બુધવાર

ટાઇગર શ્રોફ હાલ પોતાની આવનારી ફિલ્મ ગણપત માટે ચર્ટામાં છે. આ ફિલ્મને લઇને અવારનવાર અપડેટ આવ્યા કરે છે. હવેના સમચાાર મુજબ ટાઇગર આ ફિલ્મમાં બે અભિનેત્રીઓ સાથે કામ કરવાનો છે. 

ટાઇગર સાથે આગામી ફિલ્મમાં નોરા ફતેહી અને નુપુર સેનોનના નામ બોલાયા હતા. જોકે આ વિશે કોઇ જાણ કરવામાં આવી નથી, અને આ સમાચાર એક અફવા માત્ર સાબિત થઇ છે. જોકે હવે આ ફિલ્મમાં તેની સાથે કઇ કઇ હિરોઇન કામ કરવાની છે તે જાણવા મળ્યું નથી. પરંતુ તેની સાથે બે અભિનેત્રીઓ કામ કરતી જોવા મળશે. 

એક મીડિયા રિપોર્ટના અનુસાર ટાઈગર શ્રોફફિલ્મમાં પોતાના પિતાની મોતનો બદલો લેતો જોવા મળશે. આ રિલ્મને વિકાસ બહલ દિગ્દર્શન કરવાનો છે. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3pLPPjb
Previous
Next Post »